________________
ઝરણું
સ્તવન વીશી
સિત્તેર ધનુ તનુ રક્તતા રે, દીપે જાસ પવિત્ત અમાવાસ્યા ફાગુણ તણું રે, જિનવર લિયે ચારીત્ત-જિ. બીજ માહ સુદની ભલી રે, પામ્યા જ્ઞાનમહંત આસાઢ સુદી ચૌદસે કર્યો રે, આઠ કરમને અંતજિ. આયુ તેર લખ વરસનું રે, જિન-ઉત્તમ મહારાજ બાંહિ ગ્રહીને તારીચું રે, પદમવિજય કહે આજ-જિ.
(૫૮૯) (૨૫–૧૩) શ્રી વિમલનાથ-જિન સ્તવન
(સાહિબા મેતીવોને હમારે–એ દેશી) વિમલનાથ તેરમા ભવિ વંદે, જસ નામે જાગે દુખ ફેદે
સાહિબા ! ગુણવંતા હમારા મેહના ગુણવંતા ત્રીશ સાગર અંતર બિહું જિનને,
ગમિએ એ પ્રભુ માહરા મનનેં–સા. (૧) ચવન વૈશાખ સુદ બારસ દિન,
જનમ માહ સુદ ત્રીજને પુન્ન–સા. સાઠ ધનુષ જસ દેહ વિરાજે;
કનકવરણ અતિશય જસ છાજે–સા. (૨) માહા સુદિ ચોથે ચારિત્ર વરિયા
પિસ સુદિ છઠ થયા જ્ઞાનના દરિયા–સા. ત્રિગડું રચે સુર પરખદા બાર
Dાર રૂપે કરી ધર્મદાતાર–સા. (૩) સાઠ લાખ વરષ આયુ માન,
તાર્યા ભવિજનને અસમાન–સા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org