________________
ઝરણું
સ્તવન વીશી મધુકર માલતી પંકજ, ગજ રેવા જિમ પ્રીતિ ગીરી ગિરીશ હરિ કમળા, કમળાસુત રતિ પ્રીતિ (6) ચાતક મેહા નેહા, એ સઘળા ઉપચાર પ્રેમ તણું એ ઉપમ નહી, તિમ અંતર ચાર (૫) પણ પ્રભુશું એક તાન, જે જ્ઞાની લહે નિરાધાર એક સરૂપે દયાઈ ચું, પાઈયેં તે નિરધાર (૬) પદ્યાનંદન વંદન, કીજે થઈ સાવધાન સુમિત્ર નરેશર વંશે, મુકતાફળ ઉપમાન (૭) તું મુજ શંકર કિંકર, હું તમો નિશદીશ વાયસાગર પ્રભુ–દયાને, પામે અધિક જગીસ (૮) (પ૭૩) (૨૪–૧) શ્રી નમિનાથ–જિન સ્તવન
(દેશી સુબકડાની ) શ્રી નમિનાથ સોહામણા,નમિચેં અતિ આણંદ-
સસાહિબ અવર દેવ તુમ અંતરે, જીમ સુરતરૂ પિચુમંદ
–ભાગી સાહિએ (૧) પાંચ કાચ-મણિ પથરા, જિમ દિનકર–ખદ્યોત–સો. ખીરસિંધુ ને છીલરૂ, જિમ મૃગપતિ મૃગપત–સલૂણો (૨) વપ્રારા નંદને, વિજયનરેસર જાત સેટ નીલકમળદળ લંછને, કંચન વાન વિખ્યાત–સ. (૩) અરિ નમિયા તિણે કારણે, નામ ઠવ્યું નમિનાથ–સો૦ ગર્ભથકી મહિમા ઈએ, સો સાહિબ શિવ સાથ–સ. (૪) તો ધ્યાને અંતર નથી, કિમ રહે નિશ્ચય એહ–સ. ન્યાયસાગર નમિનાથને, દરિશણુ સુખ અછેહ–સ (૫)
૧. લીંબડો ૨, બનાવટી રત્ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org