________________
ઝરણું
સ્તવન ચોવીશી
વિરતિચારિત્ર સિંહાસને રે, મૈત્રીપટ બિછાયરે–શિવજ્ઞાન પરમારસ સ્વાદનારે, પાર ન બેલ્યા જાય –મન થડે ઝાઝું જાણજે રે, તુમ આવ્યે સર્વ સુહાય રે–શિવશ્રીવાસુપૂજ્ય નરેસરૂ રે, જયારાણી જસ માયરે–મન) મહિષ જેમનું જાણીચું રે, સેવે પદ જિમ રાયરે–શિવજિનદર્શન સુખકારિ રે, ખટવિધ જીવ નિકાયરે-મન લળીલળી શિર નોમી કહે રે, ન્યાયસાગર કવિરાયરે–શિવ
(૫૬૫) (૨૪–૧૩) શ્રી વિમલનાથ-જિન સ્તવન (દેશી ગનાની-ઈડર આંબા આંબલીને
રાગ – સારંગ મહાર) વિમલજિનેસર ! તારો રે, અતુલ અચિંત પ્રભાવ ગુરૂ પણ નિજ પર સમ કહ્યા રે, તરવા ભવજળ નાવ
વિમલજિન ! તુમ ધર્મ સનેહ (૧) જિમ ચાતકને મેહ-વિ, જિમ પ્રોહી ને દેહ-વિમલ અબુધ વિબુધ કરે તુરતમાં રે, રૂપ અરૂપી કીધ; કરમી અકરમી કરે રે, યેગી અગી સિદ્ધ–વિ૦ (૨) લંછન મિસિ સેવા કરે છે, વિનતિ કરણ વરાહ ભૂમિ ભારથી ઉભગે રે, દિએ સુખ નિતુ જગનાહ-વિત્ર શ્રીકતવ નૃપ નદન રે, શ્યામા માતા જાત વિમલ મતિ પ્રભુ થાઈચું રે, તો હવે વિમલ અવદાત-વિ તેર કિયા ટાળી જિણે રે, તેરસમા જિનભાણ ન્યાયસાગર કહે ભવ-ભવે રે,
શિર ધરૂં તેહની આણ–વિમલ૦ (૫)
૧. ભૂખ ૨. પંડિત ૩. બહાને
Jain Education International
For Private & Personal Use Only.
www.jainelibrary.org