________________
૨૮
શ્રી ન્યાયસાગરજી મ. કૃત
ભક્તિ-રસ
નવ પણ ક્ણુ શિર સાહિહે. હા, સહજ સભાવ પ્રમાણ ન્યાયસાગર પ્રભુના કરે હા,
ભાવથી ગુણુ વખાણુ-સુણા॰ (૫)
卐
(૫૬૦) (૨૪–૮) શ્રી ચંદ્રપ્રભ–જિન સ્તવન ( મેડી ઉપર મહુ ઝબૂકે વીજળી હા અમુકે—એ દેશી ) શ્રી ચદ્રપ્રભ જિનરાજ,ઉદ્ભુિત મન અખરે હા લાલ-ઉન્દ્રિત॰ વદને જિત દ્વિજરાજ૧, રહ્યો સેવા કરે હા લાલ—રહ્યો॰ (૧) લછનમિસિ નિતુ પાય, રહ્યો કરે વિનતિ હૈા લાલ-રહ્યો નિત્ય ઉદય નિકલ`ક, કરા મુજ જિનપતિ હૈ। લાલ-કરા૦ (૨) શ્રી મહુસેન નરેશ. કુલાંમુજ ચંદ્રમા હા લાલ—કુલા૦ લખમા માત મલ્હાર, જિષ્ણુદ છે! આઠમા હૈ। લાલ —જિણ ૬૦ (૩) વિધુરૂચિ દેહ અનેહ', અગેહુ અસ`ગ છે હેા લાલ——અગેહુ આઠમેાં ચંદ્ર ને... સુખકર, અરિજ એવુ છે હા લાલ —અચ૦ (૪)
આઠ કર્મના નાશ, કરી અડ સિદ્ધિ લહી હૈા લાલ કરી
ન્યાયસાગર કવિરાજે,પ્રભુના ગુણ કહ્યા હૈા લાલ—પ્રભુ (૫)
卐
(૫૬૧) (૨૪–૯) શ્રી સુવિધિનાથ-જિન સ્તવન (લાલિદે માત મલ્હાર –એ દેશી) નવમા સુવિધિજિણંદ, સમતા સુરતરૂ કદ, આજ હા ! નેહે રે સયપ દેહે આવીને મળ્યેાજી (૧)
૧-૨, ચન્દ્રમા ૩. કાન્તિ ૪. નિર્દોષ ૫. સાક્ષાત્
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org