SearchBrowseAboutContactDonate
Page Preview
Page 639
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨૬ શ્રી ન્યાયસાગરજી મ. કૃત ભક્તિ–રસ અહો ! સુગુણકેરી સંગતિ, જીહો ! સરે બહુત ગીસ સુણે ભવિ સે સુમતિ જિjદ (૧) અહો ! જે ઘરઘરના પ્રાહુણા, જીહો ! ખિણમાંહે પલટાયા અહો ! એાછા અથિર સંભાવના, જીહો ! તિણયું મિલે બલાય–સુણ૦ (૨) જીહો ! વાતાંની મેટમ કરે, જીહો ! કામ પડયે કુમલાય જીહો ! જે દેઉલના દેવતા, જીહો ! એહવા નાર્વે દાય–સુણે (૩) જીહો ! મેં તારિજ અપરાધીઓ, જીહો ! કૌચવિહંગની જાત અહો ! તે અપરાધને માંજવા, જીહો લંછનમિસિ વિખ્યાત–સુણે() જીહો! મેઘનૃપતિ માય મંગલા, છહો ! સાયરપરિ ગંભીર જીહો ! ન્યાયસાગર પ્રભુ સેવતા, જીહો ! હો સુખ શરીર–સુણે(૫) (૫૫૮) (૨૪-૬) શ્રી પદ્મપ્રભ-જિન સ્તવન (રાગ સારંગમિશ્ર–કેઈ લે પર્વત ધુંધુલરે લો–એ દેશી) શ્રી પદ્મપ્રભજિન રાજને રે લો ! વિનતી કરૂં કર જેડ રે–જિકુંદરાય માહરે તું પ્રભુ એક છે ? લે ! મુજ સમ તાહરે કેડ રે–જિ. શ્રી. (૧) કાલેકમાં જાયેં રે લે ! ઈમ ન સરે મુજ કામ રે–જિ. દાસ સભાવે જે ગિણે રે લે ! તે આવે મન ઠામ રે–જિ૦ શ્રી(૨) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004510
Book TitleBhakti Rasa Jharana Part 1
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherPrachin Shrutrakshak Samiti Kapadwanj
Publication Year1978
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Stavan
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy