________________
***
******
**** श्री वर्धमानस्वामीने नमः શ્રી ન્યાયસાગરજી
સ્તવન–ચોવીશી (બીજ)
(૫૫૩) (૨૪–૧) શ્રી ઋષભદેવ-જિન સ્તવન (માહરૂં મન મોહ્યું રે શ્રી વિમલાચલે રે—એ દેશી) જગ ઉપગારી રે સાહિબ માહરે રે,
અતિશય–ગુણ-મણિ ધામ, અદિકિણેસર અતિ અલવેસરૂ રે, અહનિશિ થાઉનામ.
મેરું મન મોહ્યું રે મરૂદેવી-નંદશું રે. (૧) દય કર જોડી રે તુમ સેવા કરે રે, સુર નર કિનર કેડ, પ્રાતિહારજ આઠે અહનિશિરે,
કવણ કરે તુહ હોડમરૂં, (૨) શ્યારે રૂપેંરે ચૌવિધ દેશના રે, દેતા ભવિજન કાજ, માનું એ ચઉગતિના જન તારવારે,
છાજે જયું જલધર ગાજ–મેરૂં(૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org