________________
૫૦
શ્રી ઉપા. યશોવિજયજી કૃત ભકિત-રસ જેઉપાય-બહુવિધની રચના,યોગ-માયા તે જાણે રે—મના શુદ્ધ દ્રવ્ય-ગુણ-પર્યાય યાને,
શિવ દે પ્રભુ સ-પરાણે રે–મન. (૪) પ્રભુ પાય વલગ્યા તે રહ્યા તાજા,
અલગ અંગ ન સાજા રે મન વાચક જણ કહે અવર ન થાઉં,
એ પ્રભુના ગુણ ગાઉં રે–મન (૫) (૪૩) (૨–૧૯) શ્રી મલ્લિનાથ-જિન સ્તવન
(નાભીરાયકે બાર–એ દેશી.) તુજ-ભુજ રીઝની રીઝ, ૨ અટપટ એહ ખરીરી
- લટપટ નાવે કામ, ખટપટ-ભાંજ પરીરી (૧) મલ્લિનાથ તુજ રીઝ, જન-રીપ ન હરી
દે! એ રીઝણનો ઉપાય, સાહસું કાંઈ ન જુયેરી (૨) દુરારાધ્ય છે લેક, સહુને સમજી ન શશીરી) સરીરી
એક દુહવાએ ગાઢ, એક જે બેલે હસીરી (૩) લોક લોકોત્તર વાત, રીઝલ્ટ દેઈ જઈરી;
તાત°–ચક્રધર પૂજ, ચિંતા એહ હુઈરી (૪) રીઝવ એક સાંઈ લેક તે વાત કરિરી
શ્રીનયવિજય સુ-શીશ, એહજ ચિત્ત ધરીરી (૫) (૪૪) (૨-૨૦) શ્રી મુનિસુવ્રત સ્વામી-જિન સ્તવન
(પાંડવ પાસે વંદતા–એ દેશી) મુનિસુવ્રત જિન વંદતાં, અતિ-ઉલસિત તન-મન થાય રે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org