________________
શ્રી ન્યાયસાગરજી મ. કૃત
ભક્તિ-રસ
(૫૩૩) (૨૩–૫) શ્રી સુમતિનાથ-જિન સ્તવન (કેઈ મોરલીવાળા બતાવે રે નાગર નંદના રે—એ દેશી) કેઈ સુમતિ સુધારસ પાવે રે, આતમ-સેહિનાં રે ભવિ પડિબેહનાં રે, ભવિઆનંદનાં રે; શીતલચંદના રેન્કે પરમ-નિરંજન દરશન પાવે. મુગતિ–વધૂ વર થાવે રે–આ. મેઘ-નૃપતિ-સુત અસર ગાવે,
સુરપતિ મળિય વધાવે રે–આતમ. (૨) વિષય-કષાયે કલુષિત પર સુર,
તેહર્યું કિમ દિલ ભાવે રે?—આતમ. (૩) અખય ખજાને તારો જગમાં,
તું દીપે વડ દાવે રે–આતમ. (૪) ન્યાયસાગર પ્રભુ પદ –કજ-સેવા,
જતિશું જ્યોતિ મિલાવે રે–આતમ. (૫)
(૫૩૪) (૨૩-૬) શ્રી પદ્મપ્રભ-જિન સ્તવન
(છો રાગ કાફી–રાગિણી પંજાબી) અરે બેલ! તું નિમાણાં, અપણા પ્યારે માલ ખોલ–(૩) દંસણ નાણુ ચરણ બહુ મૂલે,
યણ હુયેં સો બેલ–(૩)–નિ. (૧) ખરિદાર ખાસી હૈ દુનિયાં,મુત્તિ લહેરા એલ–(૩)–નિ. બીચ દલાલ સાંઈ હે વેગે પવપ્રભ નહિ તોલ-(૩)–નિ. નરભવ નિરૂપમ શહેર વડા હૈ,
યાહિં મુગતિકી મેલ—(૩)–નિ (૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org