________________
શ્રી ઉપા યશવિજયજી કૃત ભક્તિરસ
(૪૦) (૨–૧૬) શ્રી શાંતિનાથ-જિન સ્તવન ( ધાડલિયા મૂકયો સરોવરયાની પાળ-એ દેશી.) ધન દિન વેલા ! ધન ઘડી તેહ ! અચિરારેા નંદ્ઘન જિન જદ્દી ભેટ જી લહેશું રે સુખ દેખી મુખ–ચંદ,વિરહ-વ્યથાના દુખ મેટશુ જી -ધન૦ (૧) જાણ્યા રે જેણે તુજ ગુણુ-લેશ, બીજો રે રસ તેને મન નવ ગમે છ
૪૮
ચાખ્યા રે જેણે અમી લવ-લેશ,
બાકસ-બુકસ તસ ન રૂચે કિમે∞ધન૦ (૨) તુજ`સમકિત-સ-સ્વાદને જાણુ,
પાપ કુમતને (જે) બહુ-દિન સેવીએજી
સેવે જા કરમને ચેાગે તેહિ,
વાંછે તે સમક્તિ-અમૃત રે લિખ્યું ધન૦ (૩) તાહરુ' ધ્યાન તે સમક્તિરૂપ, તેહજ જ્ઞાનને ચારિત્ર તેહ છે જી તેહુથીરે જાએ સઘળાં પાંપ, ધ્યાતારે ધ્યેય-સ્વરૂપ હાયે* પછે” -ધન૦ (૪) દેખીરે અદ્ભુત તાહરુ રૂપ.અચરજ ભવિક અ-રૂપી-પદ વરેજી તાહરી ગત તુ જાણે દેવ,
સમરણુ-ભજન તે વાચક જશ કરે.--ધન (૫) (૪૧) (૨–૧૭) શ્રી કુંથુનાથ—જિન સ્તવન સાહેલાં હું થુજિજ્ઞેસર ! દેવ,
રતન દીપક અતિ દ્વીપતા હૈા લાલ
સાહેલાં હું મુજ મન~મદિંર માંહે,
આવે જો અરિ-દલ છપતા હો લાલ (૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org