________________
ઝરણાં
સ્તવન ચોવીશી
પલક
(પર૬) (રર–૨૨) શ્રી નેમિનાથ-જિન સ્તવન (સાહિબા રે માહશે જિદ કબ ધરિ આવે રે-એ દેશી) કાળી ને પીળી વાદળી રાજિદ! વરશે મહેલા શર લાગ રાજુલ ભીંજે નેહલ રાજિદ! પિઉ ભીંજે વેરાગ–બા મારે પ્રીતમ ચિત્ત ચઢી આવે રે, મેડે શું બોલિ-બા. જલધર પીઉને સંગમે રાજિદ ! વીજ ઝકોલા ખાય ઈણ રીત મારે સાહિબે રાજિંદ! મુજને છેડી જાય–બા મેહલ ચુવે નદિયાં વહે, રા મોર કરે કલલાટ ભર પાઉસમાં પદમિની* રા. જેને જોવે પિઉની વાટ-બા અવગુણ વિણ નાહે કર્યો ર૦, અબળા માથે રસ તેરણથી પાછા વળ્યા રાપશુઆં ચઢાવી દોષ-બા મૂળ થકી જે જાણતી રા૦, પિલ લૂખે મન માંહિ લાજ તજીને રાખતી રા", પ્રીતમને કર સાહી–બ૦ નાહ સલૂણ ભેળ રા૦, મુગતિ ધૂતારી નાર ફરી પાછો જે નહિ રાવ,
મૂકી મુજને વિસાર–બાપીડારે, રાજુલ રાતી પ્રેમશું રા૦, હિતી ગઢ ગિરનાર સંયમ લેઈ મુગતે ગઈ રાત્ર
કાંતિ નમે વારંવાર–બા પીડારે(૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org