________________
૫૮૮ શ્રી કાંતિવિજ્યજી મ. કૃત ભક્તિરસ ભગતવછલ તું કરૂણાસિંધુ,
ભક્તોની ભક્તિ સુગંગ છે જી રાજ–મેરા. (૩) જગતજનેતા શરણે રાખે,
જિમ રાખે ચરણે કુરંગ છે જી રાજ–મેરા પ્રેમ પ્રસન્ન પ્રભુ કાંતિ કહે મેં,
શીશ ધર એ ઉછંગ છે જી રાજ–મેરા (૪)
(પર૧) (રર–૧૭) શ્રી કુંથુનાથ-જિન સ્તવન
( કઠિન વચનકી પ્રીત–એ દેશી) કઠિન ભગતકી પ્રીત, હરિ 1 કરિ સેઈ જાણે–કઠિન લાખ જંજાળ ભગતિ કરનમેં એાછી ન આવે ચિત્ત–હેરી છિન છિન ખબર પરે નહિ ઘટકી, તા રહે ચિત્ત ભીતા હે ભગતી લગન મેં મનમાં બેઠી, જયું રાઘવમન સીતા–હે. જૈસી તૈસી મેરી ભગતિ ઉગનકું, માનિ લે મોહન મિત્ત-હેબ પ્રેમશું કાંતિ કલાકું જગાવે, કુંથુભગતિ રસપ્રીત
(પરર) રર-૧૮) શ્રી અરનાથ-જિન સ્તવન ( તટ જમુનાને રે અતિ રળીઆણે રે-એ દેશી) કાગળ તુનેરે કીમ કરી મોકલૂં રે,
લીખતાં કિમહી ન આવે દાય અગન-સુભાવે રે વરતે જોગને રે,
ત્રિણ ગુણ ગુહિર ન કળિયે જાય–કાગળ ત્રિભુવન માંહે નહી કે ઉપમા, જેહથી જોડું તુજ શોભાગ
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org