________________
ઝરણાં
સ્તવન વીશી (૩૬) (૨–૧૨) શ્રી વાસુપૂજ્ય-જિન સ્તવન
(મેતીડાની–એ દેશી) સ્વામી! તમે કઈ કામણ કીધું,ચિતડું અમારું ચારી લીધું સાહિબા ! વાસુપૂજ્ય જિમુંદા, મેહના ! વાસુપૂજ્ય જિર્ણ દા. અમે પણ તેમશું કામણ કરશું,
ભગતે ગ્રેહી મન-ઘરમાં ધરશું–સાહિબા૦ (૧) મન ઘરમાં ધરીયા ઘર-શભા, દેખત નિત રહેશે ! થિર ભા મને વૈકુંઠ અનૂકુંઠિત-ભગતે,
વેગી ભાખે અનુભવ-ચુગતે–સાહિબા (૨) કલેશ વાસિત મન સંસાર, કલેશ-રહિત મન તે ભવપાર જે વિશુદ્ધ મન ઘર તમે આયા,
પ્રભુ તે અમે નવનિધિ રિદ્ધિ પાયા--સાહિબા (૩) સાત રાજ અલગા જઈ બેઠા, પણ ભગતે અમ મનમાં પેઠા અલગાને વળગ્યા જે રહેવું,
તે ભાણ ખડખડ દુઃખ સહેવું–સાહિબા (૪) ધ્યાયક ચેય ધ્યાન ગુણ એકે, ભેદ–છેદ કરશું હવે ટેકેપ ખીરનીર પરે તુમશું મિલશું
વાચક યશ કહે છે જે હલશું–સાહિબા. (૫)
(૩૭) (૨–૧૩) શ્રી વિમલ-જિન સ્તવન સેવો ભવિયાં! વિમલ જિણેસર, દુલહા સજ્જન-સંગજી એહવા પ્રભુનું દરશણ લહેવું, તે આલસમાંહે ગંગાજી-સે૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org