SearchBrowseAboutContactDonate
Page Preview
Page 578
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬૫ ઝરણું સ્તવન વીશી સેવક વિનવે રે લે—મારા રસીયા ! રામ કહે જિનશાસન, નવિ મૂકું હવે ૨ લે-મા (૪૯૮) (૨૧–૧૮) શ્રી અરનાથ-જિન સ્તવન (ગાયો રે ગુણની રાસ–એ દેશી) ગાય રે ધરી ઉલ્લાસ, અરજિનવર જગદીશરુ રે, માનજે રે એહ મહંત, મહિયલમાંહિં વાલેસરૂ રે (૧) ધાઈ રે દઢ કરી ચિત્ત, મનવછત ફળ પૂરશે રે વાર રે અવરની સેવ, એહી જ સંકટ ચૂરશે રે (૨) સિંચજે રે સુમતિની વેલ, જિનગુણ ધ્યાનની રે, ઘણું સંપજે રે સમક્તિ ફૂલ, કેવળ ફળ રળિયામણું રે (૩) પુણ્યથી રે દેવી –નંદ, નયણે નિરખે નેહથી રે, ઉપનો રે અતિ આણંદ, દુઃખ અલગ થયા જેહથી રે, શેભતી રે ત્રીશ ધનુષની કાય, રાય સદરિશનવંશને રે, આઉખું રે જિનજીનું સાર, સહસ ચોરાશી વરસનું રે, જિનરાજને રે કરું પ્રણામ, કાજ સરે સવિ આપણું રે, ભાવથી રે ભગતિ પ્રમાણ, દરિશણ ફળ પામે ઘણું રે (૬) સેવા રે અર–પદ–અરવિંદ, જે શિવસુખની કામના રે, રાખજે રે પ્રભુ હૃદય મઝાર, રામ વધે જગ નામના રે, (૪૯૯) (૨૧–૧૯) શ્રી મલ્લિનાથ-જિન સ્તવન (મેઘ અંધારી રે રાતડી ને મીઠડા બે અસવાર એ-દેશી) મિથિલા નયરી રે અવતરીયા ને, કુંભનરેસર નંદ, લંછન સેહે રે કલશતણું ને, નીલવરણ સુખકંદ (૧) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004510
Book TitleBhakti Rasa Jharana Part 1
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherPrachin Shrutrakshak Samiti Kapadwanj
Publication Year1978
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Stavan
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy