________________
શ્રી રામવિજયજી મ. કૃત
ભક્તિ-રસ
ધનુર્પસય-સાઢા ત્રણની રે, પ્રભુજીની દીપે દેહ અપાર પ્ર પૂરવ લાખ પચાસનું રે, પાળી આયુ લઘુ શુભ ઠામ-પ્ર નયરી અચેાધ્યાના રાજીયા રે,
પર
દરિશણુ નાણુ-રયણ-ગુણખાણુ-પ્રભુ॰ (૫) સેવા સમરથ સાહિએ। રે, સાચે શિવ-નયરીને સાથે-પ્ર૦ મુજ હિંયડામાંહિ વચ્ચે ૨,
વ્હાલે તીન ભુવનનેા નાથ–પ્રભુ॰ (૬) ઈણી પરે જિન-ગુણ ગાવતાં રે,
લહેા એ અનુભવ-સુખ રસાળ—પ્રભુ॰ રામવિજય પ્રભુ સેવાતાંરે,
કરતાં નિત-નત મંગળ-માળ -પ્રભુ॰ (૭)
૧
(૪૮૫) (૨૧–૫) શ્રી સુમતિનાથ-જિન સ્તવન ( ગરબે કેણેને કારાગ્યે કે નંદજીના લાલ એ-દેશી) પંચમ સુમતિ જિજ્ઞેસર સ્વામી કે—સુણુ જિનરાય રે તુમથી નવ નિધિ-રિધિ મેં પામી કે—શવ-સુખદાય રે તુંતા પાવન ધરમ નગીના કે—સુર ગુણ ગાય રે, અનિશ સમતારસમાં ભીને કે-શિવ૦ (૧) મગલા માવડીએ પ્રભુ જાચે કે—સુણ— છપન હિંગકુમરી ફુલરાયેા કે-શિવ તુ તે મેઘ નૃપતિ કુળ હીરા કે- સુઝુ॰ હરિ સેવે નિત તુમ ધીરેશ કે—શિવ૦ ત્રણસે' ધનુષની ઉંચી કાયા કે—શિવ॰
Jain Education International
---
For Private & Personal Use Only
(૨)
www.jainelibrary.org