SearchBrowseAboutContactDonate
Page Preview
Page 563
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫૦ શ્રી રામવિજયજી મ. કૃત ભક્તિ રસ અવગુણ ગણતાં માહરા રે લે, નહિ આવે પ્રભુજી ! પાર–મારા પણ જિન પ્રવાહની પરે રે , તુમે છે તારણહાર–મારા, હવે (૪) નયરી અયોધ્યાને ધણરે લો, વિજયા ઉયર૪–સર-હંસ–મારા જિતશગુરાયનો નંદલો રે લો, ધન ઈક્વાગને વંશ –મારાહવે. (૫) ધનસય સાઢાગ્યારની રે લે, દેહડી રંગપ–સ–ર–મારા બહાર પૂરવ લાખનું રે લે, આયુ અધિક સુખ-પૂર–મારા. હવે. (૬) પાંચમે આરે તું મળે રે લે, A , પ્રગટયાં છે પુણ્યનિધાન–મારા સુમતિ ગુરૂ-પદ સેવતાં રે લો, - રામ અધિક તનુવાન-મારા હવે. (૭) (૪૮૩) (૨૧–૩) શ્રી સંભવનાથ-જિન સ્તવન (તુને ગેકુલ બેલાવે કાન ! ગોવિંદ ગોરી રે–એ દેશી.) મુને સંભવ જિનર્યું પ્રીત, અવિહડ લાગી રે કાંઈ દેખત પ્રભુ મુખચંદ, ભાવઠ ભાગી રે (૧) જિન સેના-નંદન૩ દેવ, દિલડે વસી રે પ્રભુચરણ નમે કર જેડ, અનુભવરસી રે (૨) તેરી ધનસય–ાર પ્રમાણ, ઊંચી કાયા તે મનમોહન કંચનવાન, લાગી તેરી માયા રે (૩) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004510
Book TitleBhakti Rasa Jharana Part 1
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherPrachin Shrutrakshak Samiti Kapadwanj
Publication Year1978
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Stavan
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy