________________
ઝરણાં
સ્તવન ચાવીથી
સમક્તિ સાચા સાચવું રે, તે કરણી કિમ થાય રે! —પ્રભુ॰ અશુભ માહ જો મૈટીયે રે, કાંઈ શુભ પ્રભુને જાય ?–પ્રભુ નિરાગે પ્રભુ ધ્યાઈ ચે રે, કાંઈ તે વિણ રાગ કહાય રે —પ્રભુ (૨) નામ ધ્યાતા જો ધ્યાઈ ચે રે,કાંઈ પ્રેમ વિના નવિ તાન, પ્રભુ॰ માહ-વિકાર જિહાં તિહાં રે, કાંઈ કીમ તરીકે ? ગુણધામે રે પ્રભુ॰ (૩)
માહ-અ'ધ જ અધિએ રે, કાંઈ મધ જિહાં નહીં સાય રે—પ્રભુ, કમ બંધન કીજીયે રે, કમ બધન ગયે જોય રે-પ્રભુ (૪) તેહમાં શે। પાડ ચઢાવીયે રે ? કાંઈ તુમે શ્રી મહારાજ ફૈ-પ્રભુ. વિણુ કરણી જો તારશેા રે, કાંઈ સાચા શ્રી જિનરાજ રે-પ્રભુ॰ પ્રેમ મગનની ભાવના રે, કાંઈ ભાવ તિહાં ભવ નાસરે–પ્રભુ, ભાવ તિહાં ભગવંત છે રે, કાંઇ ઉદ્દેશ્યે આતમ સારð-પ્રભુ॰ પૂરણુઘટા અભ્યંતર ભરયે રે, કાંઇ અનુભવ અનુહાર રે-પ્રભુ. આતમ ધ્યાને આલખી રે, કાંઈ લહસ્સું ભવને! પાર રે
—પ્રભુ (૭)
વમાન મુજ વિનતિ રે, કાંઈ માનજો નિશઢીશ રે-પ્રભુ॰ સાહન કહે મનમંદિર રે, કાંઈ વસીચે તુ' વિસવાવીશ ૨
પ્રભુ (૮)
Jain Education International
૫૧૫
For Private & Personal Use Only
www.jainelibrary.org