________________
૫૦૬
શ્રી મોહનવિજયજી મ. કૃત
ભક્તિરસ
પ્રભુ ચરણસરોરૂહ લેહવું, ફળ પ્રાપતી–લેહણું લેવું રે સટ કવિ રૂપ–વિબુધ જયકારી, કહે મેહન જિન બલિહારી સ...
(૪૫૦) (૧–૧૮) શ્રી અરનાથ-જિન સ્તવન
(ભઆણીની–દેશી.) અરનાથજી અ–વિનાશી હો, સુવિલાસી ખાસી ચાકરી,
, કાંઈ ચાહું અમે નિશદીશ અંતરાયને રાગે હો અણુરાગે કીપરે કીજીયેં;
કાંઈ શુભભાવે સુજગીશ–અર૦ (૧) સિદ્ધસ્વરૂપી સ્વામી હે ગુણધામી અલખ અગોચર,
કાંઈ દીઠા વિણ દિદાર કેમ પતીજે કીજે હે કેમ લીજે ફળ સેવા તણું,
કાંઈ દીસે ન પ્રાણઆધાર–અર૦ (૨) જ્ઞાન વિના કુણ પેખે હો સંપે સૂત્રે સાંભળે,
કાંઈ અથવા પ્રતિમા રૂપ સાપ જે સંપિખું હો પ્રભુ દેખું દિલભર લેયણે;
કાંઈ તો મન પહુચે ચૂપ અર૦ (૩) જગનાયક જિનરાયા હે મન ભાયા મુજ આવી મળ્યા;
કાંઈ મહિર કરી મહારાજ સેવક તે સસનેહી હે નિસનેહી પ્રભુ કિમ કીજીયે ?
કાંઈ ઈસીઈ વહીચે રે લાજ–અર૦ (૪) ‘ભક્તિ-ગુણે ભરમાવી હો સમજાવી પ્રભુજીને ભેળવી,
કાંઈ રાખું હૃદય મઝાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org