________________
૫૦૦
શ્રી મેહનવિજયજી મ. કૃત ભક્તિરસ હાંરે ! મને થાશે કઈક સમે પ્રભુ સુપ્રસન્ન રે;
વાતડલી માહારી રે સવિ થાશે વગેરે લે. (૧) હાંરે ! પ્રભુ ! દુરિજનને ભંભેશ્યો માહારે નાથ, ઓળવચે નહીં કયારે કીધી ચાકરી રે લોલ હાંરે ! મારા સ્વામી સરખે કુણ છે? દુનિયા માંહિ , જઈયેં રે જીમ તેહને ઘર આસ્થા કરી રે લે. (૨) હાંરે ! જસ સેવાસેંતી સ્વારથની નહી સિદ્ધ જે, ઠાલીરજ શી કરવી તેહથી ગોઠડીપ રે લે હરેકાંઈ જૂઠું ખાય તે મીઠાઈને માટે જે, કાંઈ રે ! પરમારથ વિણુ નહી પ્રીતડી રે લ૦ (૩) હરે! મારે ! અંતરજામી જીવનપ્રાણ-આધાર છે, વાચે રે નવિ જાણે કળિયુગ–વાયરે રે લે હાંરે! મારે! લાયક નાયક ભગતવછલ ભગવંત જે, વારુ રે ગુણ કેરે સાહિબ સારુ રે લ૦ (૪) હાંરે ! મારે! લાગી મુજને તાહરી માયા જોર જો, અળગા રે રહ્યાથી હોય એસંગાટ લે હાંરે ! કુણ જાણે અંતરગતની? વિષ્ણુ મહારાજ જે, હેજે રે હસી બોલે છાંડી આમલે રે લે. (૫) હાંરે! તારે મુખને મટકે અટકયું મારું મન જે, આંખડલી અણુયાળી કામણગારી આ રે લે હાંરે ! મારાં નયણાં લંપટ જેવે ખીણ ખીણ તુજ જે, રાતા રે પ્રભુ-રૂપે રહે વારી રે લો. (૬) હારે! પ્રભુ અળગે તે પણ જાણ કરીને હજૂર જે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org