________________
૪૭૬
પૂ. શ્રી હુંસરનજી કૃત
ભક્તિરસ
કણેર, ૮. ખીલેલ, ૯. કમલ, ૧૦, સુંદર, ૧૧. સુગંધથી, ૧૨. દૃઢ આસક્તિ સાથે, ૧૩. સુગંધ, ૧૪. કમલની પરાગ, ૧૫. ગુણુરૂપ કમલના સુગંધમય માંજર.
સ્તવન ૧૮-૫
૧. ઘણા ગુણથી ભરેલ, ર, આકૃતિ, ૩. ઉત્કટ ઇચ્છા, ૪. હૈયાના ઉમ`ગથી, ૫. વિપરીત મનવાળા, ૬. ભેદભાવ.
સ્તવન ૧૮
૧. પદ્માકર-કમલના સમૂહ, તેના બ=સૂર્ય જેવા, ૨. ઉગતા સૂર્ય, ૩. જેવું, ૪. શરીર, પ. સ્વાભાવિક કાંતિવાળા, ૬. સૂર્ય, ૭. પ્રભુજીની માતાનું નામ, ૮. પેાતાના કુળ રૂપ ઉદ્દયગિરિપતના શિખરે, ૯. લાખ, ૧૦, કિરણેાથી, ૧૧. ઘૂવડ ૧૨. ભવ્ય લેાક રૂપ કમલનું જે વન તેની મજરીફૂલ પરાગ સમૂહ, ૧૩, ભરપૂર, ૧૪. મુનિરૂપ ચક્રવાક પક્ષી, ૧૫. કુમતના કદાગ્રહ રૂપ બરફના સમૂહને, ૧૬. દૂર ૧૬. સૂર્યને ૧૮. લાકેાક્તિ–પુરાણ કથાના આધારે સૂના સારથિ અરૂણ પાંગળા છે. એ વાતને અહી ગૂંથી લાગે છે ૧૯. અખંડ પ્રકાશવાળા ૨૦. મધા ગુણાથી ભરપુર ( છઠ્ઠી ગાથાના ચેાથા પાદના અથ) ૨૧. સૂર્ય ૨૨. આકાશમાર્ગે ૨૩, અધકાર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org