________________
ઝરણાં
સ્તવન ચેાવીશી
શિવાદેવી-સુત નેમને હો રાજ !
કહે રાજેમતી કર જોડ રે—હું
વાલહા ! વેગે રથ વાળીને હેા રાજ !
આવી પૂ! મુજ મન કાડ રે~ું (૬) નેમ-રાજુલ મુગતે મળ્યા હા રાજ!
ચરણ–શરણ દીજે સાહેબા ! હેા રાજ !
૪૧
પ્રભુએ પાળ્યે પૂરવ પ્રેમ રે—હુ
Jain Education International
હેજે હસરત્ન કહે ઈમરે—હું. (૭)
G
(૪૩૧) (૧૮–૨૩) શ્રી પાર્શ્વનાથ-જિન સ્તવન
(દાસી હા! દાસી રામ ! તુમારી—એ દેશી) સુણે! પાસ-જિજ્ઞેસર ! સામી, અલવેસર અંતરજમી હું તેા અરજ કરૂ શિરનામી, પ્રભુ સાથે અવસર પામી સ્વામી ! તારા ! તારેા ! પ્રભુ મુજને ભવસાગર તારા, ચિ ુંગતિના ફેશ વાર કરુણા કરી પાર ઉતારા,
એ વિનતિ મનમાં ધારે। હા—સ્વામી૦ (ર) સંસારે સાર ન કાંઈ, સાચા એક તુહી સખાઈ તે માટે કરી થિરતાઈ.
મેં તુજ ચરણે લય લાઈ હા—સ્વામી તારક તું જગતપ્રસિદ્ધો, પહેલે પણ તે જસ લીધે સેવકને શિવ-સુખ દીધા,
એક મુજશું અંતરર કીધે હૈ!—સ્વામી ઈસ અંતર તે ન કરેવા, સેવકને શિવસુખ દેવા
For Private & Personal Use Only
www.jainelibrary.org