________________
ઝરણાં
સ્તવન ચાવિશી
xte
(૪૯) (૧૮–૨૧) શ્રી નમિનાથ-જિન સ્તવન (મહિડારા દાણ ન હેાય ચે ગાવાલીડા-એ દેશી ) શ્રી નેમિજિન ! તુજશુ' સહિરે, મે કરી અ-વિહડ પ્રીત, તું નિરસનેહી થઈ રહ્યો, પ્રભુ ! એ નહી ઉત્તમ-રીત રેસલૂણા ! મન ખાલી સામુ· જુએ ! મારા વાહલા, જુઆરે જુએરે મારા વાહાલા ! મન ખેાલી (૧) એટલા દિન મે... ત્રેવડી રે, પ્રભુજી તાહરી લાજ, આજથી ઝગડા માંડશુ,
જો નહિં સારે મુજ કારે—સલૂણા ! મન૦ (૨) આગળથી મન માહરૂ રે, તેં કીધું નિજ હાથ, હવે અળગા થઈ ને રહ્યો,
તે દાવા છે તુમ સાથ રે—સલૂણા ! મન॰ (૩) કિઠન હૃદય સહી તાહરૂ રે, વથકી પણ મેજ, નિર્ગુણ-ગુણે રાચે નહીં,
તિલ-માત્ર નહિ તુજ હેજ —સલૂણા ! મન॰ (૪) મે' એકતારી` આદરી રે, નાવે તુજ મન તેહ, છેડતા કિમ છૂટશે,
આવી પાલવ વિલગ્યા જેહ રે—સલૂણા! મન (૫) સે વાતે એક વાત છે રે, 'ડુ આલેચી જોય, આપણને જો આદર્યાં,
ઇમ જાણે જગ સહુ કાયરે–સલૂણા ! મન॰ () જો રાખી સહી તાહરૂ રે, ભગત-વત્સલ અભિધાન, હસરતનને તે સહી, દીજે મન વષ્ઠિત દાન ૨-સલૂણા !
Jain Education International
導
For Private & Personal Use Only
www.jainelibrary.org