________________
ઝરણું સ્તવન ચોવીસી
૪૬૩ (૪૪) (૧૮-૧૬) શ્રી શાંતિનાથજિન સ્તવન
(ગેડમાની દેશી). શ્રી શાંતિ–જિણેસર સેળમોરે,
હાંજી ! સાહેબ શરણાગત આધાર–તે રૂડે. ગુણને આવાસ–તે રૂ! ઉપગારી ખાસ—તે. ભવભય તાપ નિવારવારે,
હજી! જગમાં જંગમ જે જલધાર-તે ગુણ૦ (૧) મેઘરથ રાજાને ભવે રે,
હાંજી! દઢ સમક્તિ દેખી સુરરાજા–તે ગુણ કરે પ્રશંસા જેહની રે,
હાંજી સુરસાખી પ્રણમી શુભસાજ-તે ગુણ (૨) ઇંદ્ર-વચન અણમાનતો રે,
હાંજી! એક અમર આવ્યું તેણે ઠામ–તે ગુણ ન પારા પતિને છળે રે,
હાંજી! પારખવા નૃપનો પરિણામ–તે ગુણ (૩) પિસામાં પારેવડે રે, હજી! તન સાટે રાખે તે તામ-તે ગુણ તીર્થકર–ચકીતણી રે,
હાંજી! પદવી હોય બધી અભિરામ–તે ગુણ૦ (૪) પ્રગટ થઈ તે દેવતા રે,
હાજી! પાય પ્રણમી હિતે નિજ ઠામ–તે ગુણ તિહાંથી પ્રભુજી ત્રીજે ભવે રે,
અચિરા ઉરે લીધે અવતાર–તે ગુણ૦ (૫) પાલીને ચકીપણું રે,
હાંજી! ખટખંડ પૃથ્વીરાજ્ય પંજૂર–તે ગુણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org