________________
ઝરણાં
સ્તવન ચોવીશી
.
૪૪
સ્તવન ૧૭-૧૬
૧. અખંડ સંપૂર્ણ ૨. વેદના ઉદય વિનાના ૩. ન
કહી શકાય તેવા ૪. પાશ=ફંદા રહિત સ્તવન ૧૭-૧૭
૧. અજવાળું ૨. છ કાયને, ૩. અપૂર્વ ૪. બેકડે
૫. દૂર ૬. ઉપદ્રવ સ્તવન ૧૭-૧૮
૧. પિતાના સ્વભાવરૂપ ઘરમાં, (આ પદને સંબંધ ગાથાને છેડે રહેલ “જીવ”ના સાથે છે.) ૨. પી૬ - ગલિક ભાવની વિચારણું ૩. કાબૂમાં લઈએ . સંસાર રૂપ જંગલમાં ૫. ન મેલવત ૬. પાસે ૭. વિષયવાસના રૂપ લીંદગબરમાં ૮. ક્રોધ રૂપી
અગ્નિ ૯ મદમત્ત ૧૦. કૂકડો અગર કૂતરો સ્તવન ૧૭–૧૯
૧. લોકાલોકને વિશેષથી જેનાર ૨. બીજા દર્શના
વરણયના ૩. મલેથી ૪. અવરા=મેલે થયેલ સ્તવન ૧૭–૨૦
૧. જ્ઞાનાવરણીય–પ, દર્શનાવરણય-૯, મેહનીય-૨૮ અંતરાય-૫ મળીને=૪૭, ૨. સિદ્ધના ગુણ ૩. ખજુઆ
૪. વહાણ ૫. પ્રથમથી ૬. જન્મના=સ્વાભાવિક સ્તવન ૧૭–૨૧
૧. સેવક ૨. પડખું ૩. પ્રભુજીની માતાજીનું નામ. ૪. કૃપા ૫. આશ્વાસન ૬. હિસાબમાં ૭. એષધીશ=ચંદ્ર ૮. લય ધૂન ૯ નમસ્કાર=સેવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org