SearchBrowseAboutContactDonate
Page Preview
Page 449
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૬ શ્રી જિનવિજ્યજી મ. કૃત ભક્તિ-રસ ચેતન સમતાર્યો મુજ સત્તા, પરખી પ્રભુપદ પામીજી આરીસે કાટેક અવરાણે મળ નાશે નિજ ધામજી–મ સંગ્રહનય જે આતમસત્તા, કરવા એવંભૂતજી ફમાવિજય-જિન પર અવલંબી, સુરનર મુનિ પહુતજી–મ. (૮) (૪૦૪)(૧૭–૨૦) શ્રીમુનિસુવ્રતસ્વામી-જિન સ્તવન જય જય મુનિસુવ્રત-જગદીશ, વરસે વાણુ ગુણ પાંત્રીશ વારે ઘાતી સુડતાલીશ, જેહથી પ્રગટે રે ગુણ એકત્રીશ રે મુણાંદા ! તુજ દેશના સુખખાણી, સુખ ખાણી રે મેં જાણું રે–મુદા. (૧) જેહથી લાજે સાકર-પાણી રે, –મુણાંદા એ તે ધર્મરાય પટરાણું રે–મુણાંદા એહનાં અંગ ઉપાંગ અનુપ, એહનું મુખડું મંગળરૂપ એ તે નવરસ રંગ સરૂપ, એહનાં પગલાં રે એહનાં પગલાં પ્રણમે ભૂપ રે–મણુંદા (૨) એ તે એક–અનેક સ્વભાવ, એ તે ભાસે ભાવ–વિભાવ એ તે બેલે બહુ પ્રસ્તાવ, એ તો ભંગી રે - એ તે ભંગી સપ્ત બનાય રે–મુદા. (૩) એ તે નયગર્ભિત અવદાત, એહનો તીર્થંકર પદ તાત એ ચઉ પુરુષાર્થની માત, એહનાં સકલાં રે એહના સકલાં અર્થ છે જાત રે–સૂણદા (૪) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004510
Book TitleBhakti Rasa Jharana Part 1
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherPrachin Shrutrakshak Samiti Kapadwanj
Publication Year1978
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Stavan
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy