________________
૪૩ર
શ્રી જિનવિજયજી મ. કૃત ભક્તિ-રસ (૩૯) (૧૭–૧૫) શ્રી ધર્મનાથ-જિન સ્વન (થાં પર વારી મહારા સાહિબા કાબીલ મત જાજો-એ દેશી.) સૂરતિ ધર્મ-જિર્ણોદની સમતારસ પૂરી અંતર દોષ=અભાવથી, બની કાંતિ સૂ-નૂરી હુ વારી ધમ-જિર્ણોદની મૂરતિને મટકેજ (૧) હાસ્ય અરતિ રતિ અજ્ઞતા. ભય શેક દુર્ગ છા રાગ-દ્વેષ અવિરતિ નહિ, કામ નિદ્રા મિચ્છા—હું. (૨) દાનાદિક ગુણ અનુભવે, અંતરાય અભાવે વસ્તુ સ્વાભાવિક ધર્મને, કુણ ઉપમ આવે—હું. (૩) પૂરણ પરમાનંદથી, પદમાસન વાળી સાધ્ય સંપૂરણ નિપને, ન ધરે જપમાળી–હું. (૪) અંગના ઉગે નહી. હાથે ન હથિયાર ક્ષમાવિજય-જિનરાજની, મુદ્રા અ–વિકાર—હું. (૫)
(૪૦૦) (૧૭–૧૬) શ્રી શાંતિનાથ-જિન સ્તવન (તાહરી આંખડીયે ઘર ઘાલ્યું ગહો ગિરધારી-એ દેશી.) તું પારંગત ! તું પરમેસર ! વાલા મારા ! તું પરમારથ–વેદી. તું પરમાતમ! તું પુરૂષોત્તમ ! તું અ_છેદી અર –વેદી રે મનના મેહનીયા
તાહરી કીકી કામણગારી રે જગના સેહનીયા (૧) ગી-અયોગી ભેગી-અભોગી,વાલા તુંહી જ કામી-અકામ તું હી અ--નાથ નાથ ! સહુ જગને.
- આતમ સંપદ રામી રે–મન. (૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org