________________
શ્રી જિનવિજયજી કૃત ભક્તિ રસ તિગ્નિ પુરા સ્થાતિગ,
ભાવ વિશદ પરિણામ રે—શાંતિ. (૨) ભૂમિકા વારત્રય પંજવી, તિનિ સવજંત્રના તાન રે દક્ષિણ-વામ-પચ્છિમ દિશે,
જેવું નહિ ત્રિવિધ નિધાન રે–શાંતિ(૩) પાંચ મહિનામ ધિર-તિગ,
અગ્ર તિનિ-દિશિ હોય રે ધન–તિગ દશ મrશરતન,
છેડી નિજ કર્મમલ ધેય રે–શાંતિ, (૪) તામસી રાજસી પરિહરી, સાત્વિકી ભક્તિ સુખ–હેતુ રે શુદ્ધિ–સગ ખટ ગુણે શેભતી,
પતી સમકિત-કેતુ રે—શાંતિ. (૫) પીઠિકા ધમ્મુ–પ્રસાદની, પાંચ અડ સત્તર એકવીશ રે એકસો આઠ ઈત્યાદિકા, કહ્યા ભેદ ગીશરે-શાંતિ. (૬) ભાવથી સેવા સાધુ, જ્ઞાન-દંસણચરણ રૂપ રે અમૃત-અનુષ્ઠાનયું આદરે,
હેય જિન-પદ-ભૂપરે શાંતિ. (૭)
(૩૭૭) (૧૬-૧૭) શ્રી કુંથુનાથ-જિન સ્તવન
(દીએ દીઓ નણંદ હઠીલી-એ દેશી) મનમેહન કુંથુજિદ
મુજ મન મધુકર–અરવિંદારી–જગવંદન જિનરાયા સૂર-નંદર અમર પદ આપે,
યા સુનતાં અચરિજ વ્યાપેરી–જગ. (૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org