________________
૪૦૪
શ્રી જિનવિજ્યજી કૃત
ભક્તિ-રસ
(૩૭૪) (૧૬–૧૪) શ્રી અનંતનાથ–જિન સ્તવન
(લાછલ દે માત મહાર–એ દેશી) નામ ધારક અન્ય-દેવ, પ્રભુ પરમારથ હેવ; આજ હો અનંત-
જિસર, અનંત ચતુષ્ટયનો ધણજી, સુર પરખદમાંહિ ઇંદ, ગ્રહગણમાંહિ જિમ ચંદ આજ હ! તીર્થમાંહિં શ્રી શેત્રુ ય શિરોમણિજી, (૨) દાનમાં અભય પ્રધાન, ગુણમાં વિનય નિધાન, આજ હો ! અલંકારમાં સોહે જવું ચૂડામણિજી, (૩) દૂધમાંહિ ગે–ખીર, જલમાં ગંગાનીર, આજ હે ! સુખમાંહિ સંતેષ સમે જગ કે નહીં, તરુમાંહિ સહકાર, દાયકમાં જલધાર, આજ હો ! નંદનવન વનમાંહિ અતીહે મનેહરૂજી, (૫) તેજવંતમાં ભાણ, ધાતુમાંહે કલ્યાણ આજ હો! પર્વતમાંહિ મેરુમહીધર સુંદરૂજી, (૬) સકળ દેવ સિરદાર, મેં ધાર્યો નિરધાર આજ હો! ક્ષમાવિજય ગુરુચરણયુગ સુપસાઉલેજ, (૭)
(૩૭૫) (૧૬-૧૫) શ્રી ધર્મનાથ-જિન સ્તવન
(બેડલે ભાર ઘણે છે રાજ-એ દેશી) ધમ–જિસર ! ધર્મધુરંધર, પૂરણ પુણ્ય મિળિએ મન-મરુથલમેં સુરતરુ ફળીઆ,
આજ થકી દિન વળીઓ પ્રભુજી! મહીર કરી મહારાજ, કાજ હવે મુજ સારે;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org