________________
ઝરણાં
સ્તવન ચોવીસી ૨૪. શ્રી મહાવીર-જિન સ્તવન (૧–૨૪)
(રાગધન્યાશ્રી)
વીરજીને ચરણે લાગુ, વીરપણું તે માંગું રે ! મિથ્યા–મહ-તિમિર-ભય ભાંજે, છતર નગારૂં વાજે રે-વીર૦ /૧ છઉમથ-વીર્ય લેશ્યા–સંગે, અભિસંધિ—મતિ અંગે રે ! સૂક્ષ્મ-શૂલ-ક્રિયાને રંગે, જેગી થયે ઉમંગે રે–વીર રા અસંખ્ય-પ્રદેશ વીર્ય–અસંખે, વેગ અ-સંબિત કંખે રે ! પુદ્ગલ-ગણ તિણે તે સુ-વિશેષે, યથાશક્તિ મતિ લેખે રે–વીર. ૩ ઉતકૃષ્ટ –વીર્ય-નિવેશે, ગ-ક્રિયા નવિ પેસે રે !
ગતણ ધ્રુવતાને લેશે, આતમ-શક્તિ ન બેસે રે–વીર૦ જા. કામ-વીય–વંશે જિમ ભેગી, તિમ આતમ થયે ભેગી રે ! શૂરપણે આતમ-ઉપયોગી થાય તેહ અ-ગી રે-વર૦ પા
વીરપણું તે આતમ-ઠાણે, જાણ્યું તમચી વાણે રે ધ્યાન–વિનાણે શક્તિ-પ્રમાણે, નિજ ધ્રુવ-પદ પહિચાણે રે-વીરદા. આલંબન–સાધન જે ત્યાગે, પર-પરિણતિને ભેગે રે ! અક્ષય-દર્શન–જ્ઞાન–વૈરાગ્યે, આનંદઘન પ્રભુ જાગે રે-વીર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org