________________
ઝરણું
સ્તવન વીશી
Sછે.
સ્વતી ૧૪-૭
૧. ગ્રહણ કર્યો ૨. ઉમંગ ખૂબ થો ૩. મને ૪. મનાવે = રાજ કરે . કરે ૬. દયા છે. સંપૂર્ણ ૮–૯. નેહમટક = સનેહ-નજરથી ૧૦. સૂતાં ૧૧. સ્વપ્નમાં ૧૨. આવા ૧૩. પ્રભુજી ૧૪. પૂર્ણ પુણ્યથી
૧૫. પામીને ૧૬. સેવક. સ્તવન ૧૪-૮
૧. મુખ ૨. ચંદ્રની જેમ ૩. ચંદ્રની કાંતિ ૪. હોંશિયારીથી મનમાં વિચારતાં ગુણને પાર પામી શકતો નથી. (પ્રથમ ગાથાની બીજી લીટીને અર્થ) ૫. નિર્મલ કમલની પાંખડીની જેમ સુગંધી અને કોમલ જેમના હાથ છે ૬. કેળના પાંદડા જે ૭. મારા મનમાં તમારી સેવામાં રહેવાની હેશ ઘણી છે. ૮. ચંદ્રવિકાશી કમળ ૯. ચંદ્રવિકાશી
કમળને ૧૦. આસક્તિ છે. ૧૧. વારંવાર ૧૨. કહેવું. સ્તવન ૧૪-૯
૧. ઘણી ઘણી રીતે ૨. તમે ૩. દૂર થાય ૪. પાપ ૫. નવ શરાવલામાં ૬. ગેરસ = દુધમાં ૭. મારના ૮. માનસ સરોવર ૯. દિલમાં ૧૦. હસતાં ૧૧. માછલું ૧૨. પાણી ૧૩. ચક્રવાક ૧૪. સૂર્ય ૧૫. વિષ્ણુ ૧૬. લક્ષ્મીને ૧૭–૧૮. આ બન્ને શબ્દ દેશી લાગે છે. સ્પષ્ટ અર્થ સમજાયો નથી. પણ પ્રાયઃ “પરભારું બેદરકારીથી કાઢી નહીં શકાય.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org