SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ ઝરણું સ્તવન ચોવીશી ૩૫૯ જિનાજીના ગુણ ગહગહે—હ મનડા માહરા, તિમ તિમ આગે ચિતિ, છિણ છિણ અંતરઈ હાજી, એહવે કઈ દીરી નહી–હ મનડા માહરા, કિણ સું બાંધું પ્રીતિ, એહ અત્યંતરઈ-હાજી. (૪) સેવક ગણત્તી વિષધ લેખે લેખવ -હે મનડા માહરા, ચિતરંજન ચિતારઈને હજી, નામ તણું નિરવાહ, ચું કઠિનપણે સ્યું આદર્યો—હે મનડા માહરા, બઈઠા વિસારી નઈ હેજી, દિલસું દિલ લેખવ (૫) નિસપ્રિહી કે હાય રહ્યા–મનડા માહરા, બાંહ બાંહ તુમચી વડાઈ ઈમ કિમ જોઈ હોજી, ગરજ અછઈ અમર ઘણી હો મનડા માહરા, સે સો ભાંતિ સુણાઈ, દુખદંદ ખાઈ જે હોજી(૬) જિન દરસણ જબ દેખસ્યાં–હો મનડા માહા, લેગે પડી તેહ, તે પલ તે ઘડી હોજી, એ આલેચ ૧ અંતરજામીસું અઈ હો મનડા માહરા, ઋષભસાગર સ–સનેહ વિન વીનતડી હજી (૭ (૩ર૬) (૧૪–૧૪) શ્રી અનંતનાથ-જિન સ્તવન અનંત! અનંતી વાતના, ગુણદરીયાજી, ભરિયા થૈ ભરપૂર, દીઠાં દિલ કરી આજી (૧) કિરિયા સઘલી ભાંતિરા, દરસીઆઇ, વસિઆ તુજ ચરિત, મુગતિના રસિયાજી (૨) લસીઆ વિણ–ભૂષણ ભલી, દિલ વસીઆઇ, ખિસિઆર અશુભ કરમ ભરમ સહુ ભિસિઆઇ (૩) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004510
Book TitleBhakti Rasa Jharana Part 1
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherPrachin Shrutrakshak Samiti Kapadwanj
Publication Year1978
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Stavan
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy