________________
શ્રી નયવિજયજી કૃત
મહિમા હૈ ! સખી ! મહિમા મહિમાંહે ઘણાજી, માટા હૈ ! સખી! મેાટા એ જગદીશ, જગમાં હૈ! સખી ! જગમાંહે પ્રભુ જાણીચેંજી, અવર નહે ! સખો ! અવર ન કાઈ ઈશ, અહુની હૈ ! સખી ! એની એપમા આણીચેંજી (૧) હું ! પ્રભુતા હૈ ! સખી! પ્રભુતાને નહિ પાર,
સાયર હે! સખી ! સાયર પરે ગુણમણિ-ભરોજી મૂરત હૈ! સખી ! મૂરિત મેાહનગાર,
હરિપર હે ! સખી ! હરિપરિત શિવ–કમળા વગેજી તારક હૈ ! સખી ! તારક જહાજ ન્યૂ એહ, આપે હૈ! સખી ! આપે ભવ-જલ નિસ્તજી સુરમણિ હૈ! સખી ! સુરર્માણુ તેમ સદૈવ, સંપદ હૈ ! સખી ! – સૌંપદ વિ અલકો જી (૨) એ સમ હે ! સખી ! એ સમ અવર ન દેવ, સેવા હું ! સખી ! સેવા એહની કીચે જી, કીજે હા ! સખી ! કીજે જનમ કયચ્છ, માનવ હૈ ! સખી! માનવ ભવ–ફળ લીજીચે જી પૂરે હું ! સખી! પૂરે વષ્ટિત–આશ, ચરે ! હે ! સખી ! ચૂરે ભવભય-આપદાજી, સુરતરૂ હૈ! સખી! સુરતર્ જેમ સદૈવ, આપે હૈ !' સખી! આપે શિવસુખ–સ...પદાજી (૩) ધન ધન હૈ !. સખી! ધન ધન તસ અવતાર, જેણે હે! સખી ! જેણે તુ પ્રભુ લેટિઆજી
ર૪
Jain Education International
For Private & Personal Use Only
ભક્તિ-સ
www.jainelibrary.org