________________
સ્તવન ચોવીશી
૩૨૧ મહિર કરી પ્રભુ ! માહરી, પૂરજે વંછિત આશ છે, જ્ઞાનવિજય ગુરૂશિષ્યને, દેજે તુહ્મ ચરણે વાસ હો–પઘ૦
(૨૫) (૧૩–૭) શ્રી સુપાર્શ્વનાથ-જિન સ્તવન
[ કલાલની-તેં મારે રાજંદ મહિઓ હે લાલ-એ દેશી ] સુપાસજી ! સાહિબ ! મુજરો માનજે હો લાલ,
જગવલ્લભ જગબંધુ, સુપાસજી ! સેવક જાણ કીજીયે હો બાત,
કરૂણા કરૂણસિધુ–સુપાસજી ! સાહિબ૦ (૧). સુત્ર સાત રાજ અલગા રહ્યા હો લાલ, પણ પ્રભુ શું બહુ નેહ, સુ, ચંદ-ચકોરતણી પરે છે લાલ,
જિમ બાઈયા મેહ–સુપાસજીસાહિબ (૨) સુ મત જાણે પ્રભુ વિસરો હે લાલ, વસીયે જે પણ દૂર, સુ ધ્યાન–સંધાને સ્થિર કર્યા હે લાલ,
છે અમ ચિત હજૂર–સુપાસજી સાહિબ (૩) સુ, પ્રભુગુણ જે અમ ચિતમાં હો લાલ, વસીયા છે મહમૂર, સુત્ર લેહ-લિખિત ચિત્રામજયું હે લાલ,
તેહ નહિ હોયે દૂર-સુપાસજી! સાહિબ૦ (૪) સુના રસનાતુહ્મ ગુણરાગિણી હે લાલ, મનમાંહિ પ્રભુધ્યાન સુ વાંછે નયન દિદારને હો લાલ,સુણી ગુણ હરખે કાન
–સુપાસજી ! સાહિબ, (૫) સુવ ઈમ મન વચન કાયા કરી છે લાલ, સમરૂં હું નિશ–દીસ સુજે સેવક કરી લેખ હે લાલ, તે પૂરો મનહ જગીસ
-સુપાસજી ! સાહિબ (9)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org