________________
ઝરણું સ્તવન ચેવશી
૧૯ સેવક–જનની સેવના, પ્રભુ જાણે છે મન નાણે કેમ કે, બૂઝે પણ રીઝે નહિં, એકાંગી હે કિમ હોયે? પ્રેમ કે–અ. સામાન્ય જનની ચાકરી, સહી સફળી હે હેયે વિસવા રવીશ કે, પ્રભુસરિખાની સેવના, કિમ થાયે હે વિફળી? જગદીશ કે–અભિ૦ (૪) સેવક જે સેવે સદા, તે પામે હો જે વંછિત કામ કે, સેવક સુખીએ પ્રભુ તણી, સહી વાધે હે જગમાંહિ મામજકે અા સાહિબ તે સાચો સહી, જે સેવક હે કરે આપસમાન કે, ભેળી ભગતે રીઝીને જે આપે છે મન વંછિત દાન કે-અ૦ ઈમ બહુ ભગતે વિનો , જગજીવન હો અભિનંદન દેવ કે, નયવિજય કહે સાહિબા,
મુજ હજો હો ભવ-ભવ તુજ સેવ કે–અભિ૦
(૨૯૩) (૧૩–૫) શ્રી સુમતિનાથ-જિન સ્તવન દેશી નણદલની-સાહિબ! બાહુ જિનેસર વિનતિ-એ દેશી સાજન ! સુમતિ સદા ચિત ધીર, વારી કુમતિ-પ્રસંગ હો; સાજન ! કલિમલરે ડારીયે, તારીચે, આપ સુરંગ હે-સા સાવ સુમતિતણ જે સેવના, તે સાચો શિવને પંથ હે, સારા પરિચય એહસ્યું જેહને, તે કહિયે નિગ્રંથ હિસાવ સા. સુમતિ પ્રસંગે જે રહે, તે લહે આનંદ પૂર છે, સારુ રહે સદા સહી તેહથી, કુમતિ કદાગ્રહ દૂર હ–સા. સારુ જે જગે સુમતિ મતિ હેયે, લહે તે વંછિત કોડિ હે. સા. સુરવર કિનર નરવરા, સેવે છે કર જોડી હે–સા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org