________________
શ્રી નવિજયજી મહારાજ
સ્તવન–ચેવીશી
[૧૩] (૨૮૯) (૧૩-૧) શ્રી રૂષભદેવ-જિન સ્તવન
( ભાછલદે માત મહાર–એ દેશી.) પ્રણમું આદિજિદ, જગજીવન જિણચંદ આજ હ–સ્વામી રે શિવગામી પાઓ પુણ્યથીજી. (૧) હરખ્યા નયનચકેર, મેહ દેખી જિમ મેર આજ હે માચે રે સુખ સાચે રાચે રંગશું. (૨) સુર નર નારી કેડિ, પ્રણમે બે કર જોડી આજહ નિરખે રે ચિત્ત હરખે પરખે પ્રેમશું. (૩) ગાર્ચે મધુરી ભાસ, ખેલે જિનગુણરાસ આજ હે ગાને રે જિનયાને તાને મેળવે છે. (૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org