________________
૨૯૮
શ્રી હરખચંદજી મ. કૃત ભક્તિ-રસ. (૨૬૬) (૧૨-૨) શ્રી અજિતનાથ-જિન સ્તવન
(રાગ-ગુજરી). અજિત-જિનકે ધ્યાન, કર મન ! અજિત-જિનકે ધ્યાન રિદ્ધિ-સિદ્ધિ આનંદ-મંગલ, હેત કોડ કલ્યાન–કર૦ (૧) થાકી જામનગરી નામ અધ્યા, પિતા જિતશત્રુ જાન માત વિજયાદેવીનંદન, કુલ ઈફવાગ પ્રધાન-કર૦ (૨) ચારસે પંચાસ ઉપર, ધનુષ જસુ તન-મન' લાખ બહુ તરર પર આયુ, દેડ કંચનવાન–કર૦ (૩) ગુણ અનંત ઉદાર મહિમા, લંછન ગજ સુપ્રધાન હરખચંદ પ્રભુજી કે ગુનકે, કહત નાવત ગ્યાન–કર (૪)
(ર૬૭) (૧૨-૩) શ્રી સંભવનાથ-જિન સ્તવન
( રાગ-આસાવરી) સાહિબ સેવી હો, સંભવનાથ જિનંદ સાવત્નિનગરી ભલી હો, પિતા જિતારિ નરિંદ લંછન તુરંગમ દીપહે, રાની સેના માતા નંદર
– સાહિબ૦ (૧) ઉંચપને ધનુષ પાંચસે છે, મુખ ભિત રાકાચંદ સાઠ લાખ પૂરવકી સ્થિતિહ, દીપત દેહ દિનંદ – સાહિબા જૈનધરમ પરકાસીએ હે, પ્રભુ મેટે ભવદુખદંદ હરખચંદ હરખે કરી હો, પ્રણમે પ્રભુ પદ–અરવિંદ
–સાહિબ૦ (૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org