________________
૨૮૬
૨૮૬ પૂ. શ્રી વિનયવિજયજી મ. કૃત ભક્તિ-રસ (૨૬૧) (૧૧-૨૧) શ્રી નમિનાથ-જિન સ્તવન
(તે તરીયા ભાઈ! તે તરીયાએ દેશી) શ્રી નમિનાથને ચરણે નમતાં, મન-ગમતાં સુખ લહીયેં રે ભવ–જંગલમાં ભમતાં રહીએ,
કર્મનિકાચિત દહીએ રે–શ્રી. (૧) સમક્તિ-શિવપુરમાંહિ પિોહચાડે, સમકિત ધરમ-આધાર રે શ્રીજિનવરની પૂજા કરીએ, એ સમકિતનું સાર-શ્રી. (૪) જે સમક્તિથી હચે ઉપરાંઠા, તે સુખ જાયે નાઠાં રે જે કહે જિન-પૂજા નહી કીજે,
તેહનું નામ નહી લીજે રે–શ્રી. (૩) વપ્રા રાણીનો સુત પૂજે, જિમ સંસાર ન દુજે રે ભવ-જલ તારક કટ-નિવારક,
નહી કોઈ એહવે દેજે રે – શ્રી. (૪) શ્રી કીતિવિજય-વિઝાયનો સેવક,
વિનય કહે પ્રભુ સેવે રે ત્રણ તત્ત્વ મનમાંહી અવધારી, વંદે અરિહંત-દેવો રે -શ્રી,
(૨૬૨)(અ)(૧૧–૨૨) શ્રી નેમિનાથ-જિન સ્તવન (રાગ રામગિરી-રાય કહે રાણી પ્રતેસુણે કામિની એ-દેશી) મહેર કરો મનમેહન-દુઃખ-વારણુજી,
આ આણુ ગેહ-ચિત્ત-કારણ રોષ ન કીજે રાજીયા-દુઃખ, આણે હઈડે નેહ–ચિત્ત કાળ જશે કહાણ ચહેરો-દુઃખ, જગ વિસ્તરશે વાત-ચિત્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org