________________
૨૮૪ પૂ. શ્રી વિનયવિજયજી મ. કૃત ભક્તિ-રસ (૨૫૮) (૧૧–૧૮) શ્રી અરનાથ-જિન સ્તવન
(ભાવના માલતી ચુસીએ–એ દેશી) અર તણુ ગુણ ઘણું સમરતાં, નર હુયૅ નિરમલ ગાત રે દિનકર –કિરણના સંગથી,
જિમ હે વિમલ પ્રભાત રે–અર૦ (૧) કરમનું પંજરૂર જાજરું, જિમ કર્યું તે જગનાથ રે તિમ અમહ ભવ-બંધ છેદવા,
કાં ન વાહે પ્રભુ! હાથ રે–અર૦ (૨) પ્રભુ નિવારો અહિ આપદા, જિમ નિવાર્યા ઘન-ઘાતી રે જિમ તુહે કેવલ પામીયું,
તે અહમને કહે ભાતિ રે–અર૦ (૩) કર્મના કાઠીયા આહુ નડે, તેહને સ્વામી ! તું વાર રે કામિનીટ–નદિએ નર રેલવે,
તેહથી નાથઅહુ તાર રે–અર૦ (૪) કીતિ વિજય ઉવઝાયને, વિનવે શીશ એક બેલ રે દેવી રાણું તણા પુત્ર તું,
બાર શિવ-પુરતણું ખેલ રે–અર૦ (૫)
(૨૫૯) (૧૧–૧૯) શ્રી મલ્લિનાથ-જિન સ્તવન
(મહારા ગુરુજી! તુમહણ્ય ધરમસનેહ–એ દેશી) મલી તણા ગુણ ગાયવાજી, ઉલટ અંગે થાય ઉત્કંઠા અધિકી હુએંજી, હિયડું હરખે ભરાય
સુણિજી, ખિણ મન આણે ઠામ, સમરે પ્રભુનું નામ, જિમ સીઝે તુમ કામ-સુણિજી (૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org