________________
૨૮૨
પૂ, શ્રી વિનયવિજયજી મ, કૃત
ભક્તિ-રસ
મુખ અનંત જે મુજ હૈયેં રે. મુખે મુખે જીભ અનંત ગુણ અનંતના બોલતાં રે,
- તાહે ન આવે અંત—અનંતજી (૨) જ્ઞાન અનંત મુજ દીએ રે, દરિશણ રિદ્ધિ અનંત વિનય ભણે તુમ્હથી હજો રે,
મુજનેં પુણ્ય અનંત—અનંતજી. (૩)
(૫૫) (૧૧–૧૫) શ્રી ધર્મનાથ-જિન સ્તવન
(હાલ–ધૂઆરિને) ધર્મનાથને સેવતાં રે, હોયે ધર્મ અપાર ધર્મ થકી સુખ પામીરે રે, એહ છે વાત નિરધાર
સખિ ! આવો જિનવર પૂજીએ રે! સખિ! કેસર ચંદન લાવ સખિ !
| ફૂલનાં મૂલ કરાવિન્ચે હે–સખિ૦ (૧) પનર જિન પૂજવા રે, સુર-નર–કિન્નર કેડિ આવું ગાલેં પ્રભુ તણું રે, કરતિ બે કર જોડી–સખિ૦ (૨) ધન ધન માતા સુત્રતા રે, જેણિ જાયે એ પૂત સેભાગી સુખદાયકે રે, દોલત અતિ અદ્દભુત–સખિ ભાનુ રાય કુળ પુષ્કરે રે, મેરે પ્રભુ ભાણ સમાન પ્રથમ દાન વરસી દઉ રે, હવે દીર્થે સમક્તિ દાન-સખિ૦કીરતિવિજય ઉવઝાયનો રે, વિનય નમે તુમ્હ પાય બધિબીજ દેજો સદા રે, માંગે છે એહ પસાય–સખિ૦
1
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org