________________
ર૭૯ -
ઝરણું
સ્તવન ટિપ્પણી વિનય કરતાં પ્રભુથી લહુએ, પરમ–પદ પરમ આનંદ તે
–ભાવે. (૩)
(૨પ૦) (૧૧-૧૦) શ્રી શીતલનાથ-જિન સ્તવન
( આવ્યો માસ વસંત-એ દેશી.) શીતલ સરોવર –તિલક નર નદી તણું રે, શીતલ સાર કપૂરનું પૂર સહામણું રે શીતલ સજજન મન કે વન નંદન ઘણું રે, શીતલ કમલ–કદંબ કે સજજન પિપણું રે. શીતલ જનની –હેતજ કે તેજ મયંકનું રે, શીતલ અંગે વિલેપન ચંદન–પંકનું એ શીતલ જલધર છાંહ કે બાંહ વાલિમનીએ, શીતલ સરસ ઉદાર કે વાડી રંભનીટરે એહથી શીતલ સંત કે શીતલ દેવના રે, ચરણ-કમલપું પ્રીતિ કે ભાવે સેવના રે પાપ તણા સંતાપ કે જેહથી ઉડશમે રે, વિનયવિજય કર જોડી કે પ્રભુ ચરણે નમે રે (૩)
(૨પ૧) (૧૧–૧૧) શ્રી શ્રેયાંસનાથ-જિન સ્તવન વ જિન શ્રેયાંસ, હંસ તણી પરિ,
મુનિજન-મન-કમલે રમેંએ (૧) " મુજ મન તરૂઅર છાંહ, સ્વામી અનુસરે,
જનમ સફળ માહરે કરીએ. (૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org