________________
પૂ. શ્રી ભાવવિજયજી મહારાજ
સ્તવન વિશી કઠિન શબ્દના અર્થ
ટિપ્પણી
સ્તવન ૧૦-૧
૧. ઈષ્ટવસ્તુ ૨. કલ્પવૃક્ષ ૩. બળદ ૪. સ્વર્ણ સ્તવન ૧૦-૨
૧. લક્ષ્મીરૂપ વેલડીના મૂળ ૨. મેરૂ પર્વતના શિખર
૩. પચાશ અધિક ચાર-સાડાચારસો સ્તવન ૧૦-૩
૧. સુખને ઉત્પન્ન કરનાર અથવા ભગવાન, ૨. ઉપજાવેલ છે જગતને આનંદ જેમણે, ૩. ઘોડે
૪. કાંતિ પ. આયુષ્ય ૬. શ્રેષ્ઠ વહાણ જેવા તવન ૧૦-૪
૧. પ્રભુજીની માતાનું નામ ૨. ઈવાકુવંશરૂપ સમુદ્રમાં ચંદ્ર સમાન, ૩. પ્રભુજીના પિતાનું નામ ૪. સાડા ત્રણસે ૫. કુમતરૂપ ધૂળને હઠાવવા પવન સમાન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org