________________
રક પૂ. શ્રી ભાવવિજયજી મ. કૃત ભક્તિ-રસ મિથિલાનગરી કુંભનરેસર, પ્રભાવતી તસ વર નારી તસ કુખે અવતાર હુએ જસ,
સયલ–જતુ–દુખ અપહારી–૦ (૨) અંગને રંગે ગંધ તરંગ, નીલકમલ વન જયકારી પચવીસ ધનુ ઉન્નત નિરુપમ-રૂપ
વિરાજિત તનુ ધારી- – શ્રી. (૩) સહસ પંચાવન વરસ સુજીવિત, વંશ ઈક્ષાગ અવતારી કબેર સુર વૈ ચા દેવી, જસ સેવા સારે સારી– શ્રી, લંછન રૂપે જેહને સેવે. કામકુંભ શુભ અનુસારી ભાવ કહે સેવકને તે જિન,
કર શિવસુખ-અધિકારી—શ્રી(૫)
(૨૩૬)(૧૦-૨૦) શ્રી મુનિસુવ્રતસ્વામી-જિન સ્તવન (રાગ દેવગધાર મેરે મન અશ્વી આય બની–એ દેશી) શ્રી મુનિસુવ્રતનાથ ગુણી, શ્રી હરિવંશમહેસર મસ્તક-મંડનયણુ મણિ–શ્રી(૧) ત્રિભુવનમિત્ર સુમિત્ર રાયચુત, કામિત–દેવમણિ, પદમારાણું પુત્ર તણું ગુણ, ગાવે સુરરમણું–શ્રી. (૨) વીસ ધનુષ માને જસ કાયા, નવજલધરવરણી, કચ્છપ–લંછન કરછપની પરે, પિતકરણ ગુણ-શ્રી. (૩) રાજગૃહીને રાજા રાજે, ગૌતમ—ગેત્રમણિ, ત્રીસ સહસ સંવત્સર જીવિત, ભવિક-કમલ-તરણિ -શ્રી. (૪) વરૂણ યક્ષ નરદત્તા દેવી, સેવે ભગતિ ભણું, ભાવ કહે વીસમે જિનેસર, આપે લચ્છી ઘણી–શ્રી. (૫)
i
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org