________________
૫. શ્રી ભાવવિજયજી મ. કૃત ભક્તિ -રસ માનું ભૂમિ-ભારથી ભાગા, જિનવર–શરણે આયા–વિમલ સાઠ લાખ સંવત્સર જીવિત, જીપે મત્સર માયા છમ્મુહ સુર–વર વિજિતા દેવી, શાસન–સુર સુહદાયા
વિમલ૦ (૪) ગુણ-મણિમંડિત દંડિતન્દુરમતિ,
ખંડિત•–પાપઉપાયા ભાવ કહે ભવમાંહિ ભમતાં, એ પ્રભુ પુણ્ય પાયા-વિમલ
(૨૩૦) (૧૦–૧૪) શ્રી અનંતનાથ-જિન સ્તવન (રાગ વેલાઉલ-હીરજીક દરિસન દેખે મેં ભેર એ-દેશી.) સેવે! ભવિયણ! નાથ! અનંત! ચઉદશમે જિન-અનંત સુહાકર,
અનંત-ગુણાકર કીરતિ અનંત–સે. (૧) વંશ-ઈક્ષિાગ–નંદનવન–સુરતરૂ,સીહસેન–રાય–નંદન સંત સુજલ્સા જસવતી હુઈ જગમાં,
જે જિનને જનમી ગુણવંત–સે. (૨) નયરી અયોધ્યા પ્રભુને મહિમા, મહિમાહે વ્યાપે સુ-મહંત કંચન-કાંતિ દેહ જસ સેહે,
સુરગુરૂ કેરે ગરવ હરંત–સે. (૩) ત્રીસ લાખ વત્સર જસ જીવિત, સીંસ લંછન સેહત ધનુષ પંચાશ ઉન્નત તનુ ઓપેક,
રૂપે ત્રિભુવન-મન મેહત–સે()
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org