________________
૨૫૮
પૂ. શ્રી ભાવવિજયજી મ. કત ભક્તિ-રસ દેહ-વાન જેહને અતિ મનહરૂ, કનકશૈલને જીપે રે એક લાખ પૂરવ જસ જીવિત,
શ્રી વત્સ-લંછન દીપેન્શીતલ. (૨) ને ધનુષ-માન તનુ સેહે, જેહનું નિરુપમ રૂપે રે જે દેખીને રૂપતણે મદ, છેડે સુરના ભૂપો—શીતલ ભલિપુરને રાજા રાજે, આદિવંશ-અવતંસો રે મમ-માનસ માનસ-રે હસે,
સુર-નર-રચિત પ્રશંસો–શીતલ. (૪) બ્રહ્માસુર વર દેવી અશકા જસ શાસનસુર રાજે રે ભાવ કહે એ દશમે જિનવર, સેવક-વૃંદ નિવાજે-શીતલ
(૨૨૭) (૧૦-૨૦) શ્રી શ્રેયાંસનાથ-જિન સ્તવન
(રાગ કેદારે-હીર ઉતારે હે ભવપાર-એ દેશી) શ્રી શ્રેયાંસ-જિન ગુણ–ગાન; કરે ભવિયણ! ધ્યાન શુભ ધરી, મન કરી એક તાન–શ્રી, વિષ્ણુ ભૂપતિ-તાત માતા, વિષ્ણુ દેવી પ્રધાન સિંહપુરને નાથ સર્વે, સબલ સિંહ સમાન-શ્રી (૨) લંછન ખડગી-જીવ અઈસી, ધનુષ સન્તનુમાન રાષભર–કુલ-માન સરોવર-હસ પુણ્યનિધાન શ્રી. (૩) ચક્ષ યક્ષેસર સુરી વળી, માનવી અભિધાન જાસ શાસનદેવ સોહે, સકલ-સિદ્ધિનિદાન–શ્રી(૪) લાખ ચઉરાશી વરસ જીવિત, દેહ ચંપકવાન ભાવ કહે ઈગ્યારમો જિન, દિએ મુજ વરદાન–શ્રી. (૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org