________________
૨૩૮ આ. શ્રી જ્ઞાનવિમલ સૂરીશ્વરજી કૃત
ભક્તિ-રસ
મેાજન પામે` કાંઈ ભાનુ-નૃપ લાડિલા હા લાલ—ભાનુ ઈમ કરતાં કહેા સ્વામી! કેતા દિન ચાલ હો લાલ-કેતા મેાટા કરે તે પ્રમાણ કહો કુણુ પાળચે હો લાલ—કહો પડી જે પટાળેજ ભાત" તે કદીય નહી ટલે હો લાલ તે જે તુમશું બન્યુ' તાન તે અવર શું વિ મિલે હો × લાલ—અવ૨૦ (૩) તાહરા ગુણને પાર ન પામે કેાઈ ગુણી હો લાલ કીરતિ ત્રિભુવનમાંહિ તુમારી મેં સુણી હો લાલ—તુમારી૰ બહુ કહેતાં આસંગ" હોયે આશાતના હો લાલ—હોયે ઇમ ખિહાવ્યા નવિ જાય હોયે જે આપના હો લાલ—હોચે॰ આપ પિયારૂ કાઇ નદીસે તારે હો લાલ—ન॰ એ કહેવાની રીત ભગત ન થાય રે હો લાલ-ભગત॰ જ્ઞાનવિમલ પ્રભુ આણુ વહે જે તુમ્હે તણી હો લાલ-વહે ત્રિભુવન-તિલક સમાન હોચે ત્રિભુવન-ધણી હો લાલ-હોચે.
';
(૨૦૮) (૯–૧૬) શ્રી શાંતિનાથ જિન—સ્તવન (વીછીયાની દેશી)
સુષ્ણેા શાંતિ-જિનેસર ! સાહિબા !
સુખકાર! કરુણાસિંધુ રે!
પ્રભુ ! તુમ-સમ કા દાતા નહિ,
Jain Education International
નિષ્કારણ -ત્રિભુવન–ખંધુ રે—સુણા (૧)
જસ નામે અખય–સપદ હોએ,
વળી આધિ તણી હોચે શાંતિ રે,
For Private & Personal Use Only
www.jainelibrary.org