________________
૨૩૫
ઝરણાં
સ્તવન ચોવીશી (૨૦૪) (૯–૧૨) શ્રી વાસુપૂજ્યસ્વામી-જિન સ્તવન
(ગિરૂઆ ગુણ વીરજીએ-દેશી.) શ્રી વાસુપૂજ્ય–નરિંદનેજી, નંદન ગુણમણિધામ વાસુપૂજ્ય-જિન રાજાજી, અતિશય –રત્ન-નિધાન
પ્રભુ ! ચિત્ત ધરીને અવધારો8 મુજ વાત. (૧) દોષ સયલ સુજ સાંસહોજી, સ્વામી ! કરી સુપસાય તુમ ચરણે હું આવીએજી, મહિર કરો મહારાય—પ્રભુ (૨) કુમતિ કુસંગતિ સંગ્રહી, અ-વિધિ અ–સદાચાર તે મુજને આવી મિલ્યાજી, અનંત અનંતી વાર–પ્રભુ (૩) જબ મેં તેમને નિરખીયાજી, તવ તે નાઠા દૂર પુણ્ય પ્રગટે શુભ-દશાજી, આ તુમ હજૂર–પ્રભુ (૪) જ્ઞાનવિમલ પ્રભુ ! જાણને છે, શું કહેવું બહુવાર દાસ-આશ પૂરણ કરે છે, આપ સમકિત સાર–પ્રભુત્ર (૫)
(૨૦૫) (૯-૧૩) શ્રી વિમલનાથ-જિન સ્તવન
(બે બે મુનિવર વહેરણ પાંગારયાજી-એ દેશી.) વિધિ શું વંદતાં વિમલ-જિનેસરજી, વાધે વળી વારૂ ધર્મન્સનેહ રે આતમ-અનુભવ જ્ઞાનમાંહે મિલે છે, હે અવિનાશી અખય છેહ રે –વિધિ. (૧) પાણી જિમ સહજે વિષ દૂર કરે છે; ' મંત્ર વાચ્યું હોયે અમૃત–રૂપ રે તિમ તુમ દયાને એહ અભેદથીજી, થા હો આતમ સિદ્ધ-સરૂપ રે , –વિધિ. (૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org