________________
૨૩૦ આ. શ્રી જ્ઞાનવિમલસૂરીશ્વરજી કૃત ભક્તિ-રસ
કુણ તોલે કર મેર રેવા હે. સર્વ નદી સિકતા -કણું રે લોલ, ' કુણ ગ્રહે મૂઠી સમીર રે-વાહે – પદ્ય (૨) કુણ તારૂ બાંહે કરી રે લોલ,
ચરમજલધી૧૦ લહે તીર રે–વાહે. સવિ જલ-ઠામના બિંદુઆ રે લોલ,
તારા-ગણિત ગંભીર રે-વાહે – પદ્મ. (૩). એહ૨ અસંખમાંહિં ૧૩ રહ્યા રે લોલ,
પ્રભુ! તુમ ગુણ છે અનંત રે–વાલહે. સમરથ કીમ ગણવા હોઈ રે લાલ, •
- યદ્યપિ મેહને અંત રે-વાહે પદ્મ. (૪) તેજ પ્રતાપે આગળા રે લોલ,
ગિરૂઆ ને ગુણવંત રે–વાહે , શ્રી જ્ઞાનવિમલ ભાવે કરી રે લોલ,
તું શિવ સુંદરી કંત રે-વાહે—પઢ૦ (૫)
(૧૯) (૯-૭) શ્રી સુપાર્શ્વનાથ-જિન સ્તવન
(સુણ બેની પિઉડે પરદેશી-એ દેશી) સાહિબ! સ્વામી ! સુપાસ-જિસુંદ!
સુ –નજર કરીને નિરખે રે, હિત-હિયડે હજાળ –હરખું,
સેવક સુ-પરે પરખે રે–સાહિબ (૧) એ કાયા જાયા' પરભવમાં, વા૨ અનંતી વિલસી રે,
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org