SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ श्री वर्धमानस्वामिने नमः પૂ. આ. શ્રી જ્ઞાનવિમલસૂરીશ્વરજી મહારાજ સ્તવન–ચેાવીશી [૯] (૧૯૩) (૯–૧) શ્રી ઋષભદેવજિન સ્તવન (ઢાલ-લલનાની) આદિકરણ અરિહંતજી, એલગડી અવધાર– લલના પ્રથમ-જિનેસર પ્રણમીએ, વંછિત-ફળ દાતાર-લલના આદિ. (૧) ઉપગારી અવનીત, ગુણ-અનંત ભગવાન—લલના અવિનાશી અક્ષયકળા, વરતે અતિશય-નિધાન-લલના–આદિ. (૨) ગ્રહવાસે પણ જેહને, અમૃત-ફળ આહાર-લલના તે અમૃત-ફળને લહે, એ યુગ તું નિરધાર–લલના–આદિ. (૩) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004510
Book TitleBhakti Rasa Jharana Part 1
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherPrachin Shrutrakshak Samiti Kapadwanj
Publication Year1978
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Stavan
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy