________________
ઝરણાં.
સ્તવન ચાવીશી
કોઈક તાકીર મૂકતી, અતિ-તીખાં કટાક્ષનાં ખાણ રે, વેધક–વચણુ બંદુક ગાળી, જે લાગે જાયે પ્રાણ રે, —સાહિમા॰ (૨)
અંગુલી૪-કટારી ઘેાચતી, ઉછાળતી વેણીપ-કૃપાણ રે સિથા' ભાલા ઉગામતી, સિ’ગજળ' ભરે કાક આણુ રે —સાહિમ॰ (૩)
ફૂલદડા ગેાળી નાખે, જે સત્વ-ગઢે કરે ચાટ રે, કુચ-યુગ કરિ-કુંભસ્થળે, પ્રહરતી હૃદય-કપાટ રે —સાહિમ (૪)
શીલ-સન્નાહ ઉન્નત સમે,
.
અરિ-શસ્ત્ર ને ગાળા ન લાગ્યા રે,
સાર કરી મિથ્યા સવે,
માહ-સુભટ દહા૨ દિશે. ભાગ્યા રે—સાહિમ (૫) તવ નવ ભવ-ચેાદ્ધો મ`ડળ્યો, સજી વિવાહમ’ડપ કાટ રે પ્રભુ પણ તસ સનમુખે ગયા, નીસાથે દેતા ચેટ રે – સાહિમ (૨) ચાકરી મેાહની છેડવી ૧૩, રાજુલને શિવપુર દ્વીધ રે, આપે રૈવતગિરિ સજી, ભીતર સંયમ-ગઢ લીધ રે —સાહિમ॰ (૭)
૨૧૫
Jain Education International
શ્રમણધરમ ચેહા લડે, સંવેગ-ખડગ ધૃતિ૪ ઢાલ રે, ભાલા કેસ ઉપાડતા, શુભ-ભાવના ગડગડે નાળ રે
—સાહિમ (૮)
For Private & Personal Use Only
www.jainelibrary.org