SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ ઝરણું સ્તવન ચોવીશી ૨૧૩ ગ અવસ્થા જિનતણી, જ્ઞાતા હુંચે તિણે સમજાય ચતુરની વાત ચતુર લહે, મૂઢ બિચારા દેખી મુંઝાય—મહિમા (૪) મૂરખ જન પામે નહિ, પ્રભુ–ગુણને અનુભવ સસ્યાદ માનવિજય ઉવઝાયને, તે રસ-સ્વાદે ગો વિખવાદ—મહિમા (૫) (૧૮૮) (૮-૨૦) શ્રી મુનિસુવ્રત–જિન સ્તવન (ઇડર આંબા આંબલી રે–એ દેશી) મુનિસુવ્રત કીજે મયા રે, મનમાંહિ ધરી મહિર મહિર વિહૂણા માનવી રે, કઠિણ જણાયે કહિરપ જિણેસર ! તું જગનાયક! દેવ ! તુજ જગ હિત કરવા ટેવ—જિણે બીજા જ કરતા સેવ—જિશે(૧) અરહટ ક્ષેત્રની ભૂમિકા રે, સીંચે કૃતારથ હાય ધારાધર સઘળી ધરારે, ઉધરવા સજજ જેય—જિશે. (૨) તે માટે અશ્વ ઉપરે રે, આણી મનમાં મહેર આપે આયા આફરે. બેધવા ભરૂચ શહેર-જિશે. (૩) અણુ-પ્રારથતા ઉધરયા રે, આપે કરીય ઉપાય પ્રારથતા રહે વિલવતા રે, એ કુણુ કહીન્યાય?—જિણે (૪) સંબંધ પણ તુજ મુજ વિચે રે, સ્વામી-સેવકભાવ માન કહે હવે મહિરને રે, ન રહ્યો અજર પ્રસ્તાવ-જિશે. (૫) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004510
Book TitleBhakti Rasa Jharana Part 1
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherPrachin Shrutrakshak Samiti Kapadwanj
Publication Year1978
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Stavan
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy