________________
૨૧
ઝરણું
- સ્તવન-ચોવીશી ન મળ્યાને ધખો નહી રે લોલ,
જસ ગુણનું નહિ નાણું રે –જિણે મિળિયાં ગુણ-કળિયાં પછી રે લોલ,
વિછુરત જાયે પ્રાણ રેજિણે કુંથુ (૩) જાતિ-અંધને દુખ નહી રે લોલ,
ન લહે નયનને સ્વાદ રે–જિણે નયણ–સ્વાદ લહી કરી રે લોલ,
- હાર્યાને વિખવાદ રે–જિણે કુંથુ () બીજે પણ કિહાં નવિ ગમે રે લોલ,
જિણે તુજ વિરહ બચાય રે–જિણે માલતીકુસુમે માલ્હી રે લોલ,
મધુપ કરીરે ન જાય રે–જિણે કુંથુ (૫ વન” –દવ-દાધાં રૂખડા ૧૧ રે લોલ,
પાલહવે ૨ વળી વરસાત રે–જિણે તુજ વિરહાનળને બળે રે લોલ,
કાળ અનંત ગમત રે–જિણે કુંથુ.. (૨) ટાઢક રહે તુજ સંગમેં રે લાલ,
આકુળતા મિટી જાય રે–જિણે તુજ સંગે સુખિ સદા રે લોલ,
માનવિજય ઉવઝાય રે–જિણે કુંથુ(૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org